અહીંના સુપ્રસિદ્ધ આપાગીગા ગાદી મંદિરમાં પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાનું દિવ્ય મહત્વ વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી, આ
We Are Now Accepting Online Donations , Click Here Go To The Donation Page
” Youe Contributions Are Eligible For Upto 50% Tax Benefit Under Section 80G As Shri Aapagiga Manav Seva Education And Charitable Trust-Bagasara Is Registered As Non Profit Organization”
Welcome to Apagiga ni jagya
At Apagiga Mandir, we strive to provide a serene and peaceful environment for individuals to connect with their spiritual selves. Our temple offers a variety of services, including daily prayers, special events, and religious ceremonies. Our Spiritual santo are available to guide you through the spiritual practices of our faith, answer any questions you may have, and provide guidance on leading a fulfilling and meaningful life.
In addition to our religious services, we also offer various educational programs and cultural events that highlight the diversity and richness of our community. From language classes to dance performances, we are dedicated to preserving our culture and sharing it with others.
જયશ્રી દાનવિહળ ગીગેવનાથ નમઃ પ્રસન્નોસ્તુ
Vikram Sawant 2080 Baisakh Shukla Teej Saturday, Dated-21/02/2019
ACTIVITIES
Aarti Time
Morning – 7:00 AM
Evening – 7:30 PM
Yagna Havan
Morning 7:30 AM
ACTIVITIES
Aarti Time
Yagna Havan
Time 7:30 AM
સતાધાર તેમજ બગસરાના ગાદીપતિ
પૂ.જાદવબાપુ ગુરુ શ્રી કરમણબાપુ
જાદવબાપુ મૂળ બીલખા પાસેના હડમતીયા ગામે ભેસાણિયા અટકના લેઉવાપટેલ રણછોડભાઈ લાખાભાઇના તે મોટા પુત્ર પૂ.કરમણપીરે એક વખત સંતમંડળી સાથે હડમતીયાગામમાં પગલાં કર્યાં ત્યારથી જ જાદવબાપુ કમાઈવાળો જીવ અને જાદવબાપુને વખતો વખત ઈશ્વરીય સંકેતોનો સાક્ષાત્કાર થતો.
પૂ.જાદવબાપુના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી સંત
પૂ.મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ
સતાધાર તેમજ બગસરાના ગાદીપતિ
પૂ.જાદવબાપુગુરુ શ્રી કરમણબાપુ
જાદવબાપુ મૂળ બીલખા પાસેના હડમતીયા ગામે ભેસાણિયા અટકના લેઉવાપટેલ રણછોડભાઈ લાખાભાઇના તે મોટા પુત્ર પૂ.કરમણપીરે એક વખત સંતમંડળી સાથે હડમતીયાગામમાં પગલાં કર્યાં ત્યારથી જ જાદવબાપુ કમાઈવાળો જીવ અને જાદવબાપુને વખતો વખત ઈશ્વરીય સંકેતોનો સાક્ષાત્કાર થતો.
Our Gallery
પૂ.જાદવબાપુ ના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી સંત
પૂ. મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ
પૂ.મહંતશ્રી માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. તેઓ પૂ.કલ્યાણબાપુના વરદહસ્તે દીક્ષિત થઈ આ જગ્યાની પ્રણાલિકા સંભાળે છે. અને પૂ.જાદવબાપુએ બનાવેલ દેશી નળિયાંવાળા દેવળનો જીણોદ્ધાર કરી નવેસરથી હાલનું શિખર બંધ પાકું દેવળ વિ.સં. 2027 માં બંધાવ્યું . પૂ.માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. બગસરા દ.શ્રીનાનારામવાળા તેમના અનન્ય સેવક હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વાલેરાવાળાએ પૂ.માધાબાપુને ઉત્તર ભારતના તીર્થસ્થળોની યાત્રા કરાવી હતી.
પૂ.જાદવબાપુનાભાણેજએકરામાયણીઅનેતેજસ્વીસંત
પૂ.મહંતશ્રીમાધાબાપુગુરુશ્રીકલ્યાણબાપુ
પૂ.મહંતશ્રીમાધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. તેઓ પૂ.કલ્યાણબાપુના વરદહસ્તે દીક્ષિત થઈ આ જગ્યાની પ્રણાલિકા સંભાળે છે. અને પૂ.જાદવબાપુએ બનાવેલ દેશી નળિયાંવાળા દેવળનો જીણોદ્ધાર કરી નવેસરથી હાલનું શિખર બંધ પાકુંદેવળ વિ.સં. 2027 માં બંધાવ્યું . પૂ.માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. બગસરા દ.શ્રીનાનારામવાળા તેમના અનન્ય સેવક હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વાલેરાવાળાએ પૂ.માધાબાપુને ઉત્તર ભારતના તીર્થસ્થળોની યાત્રા કરાવી હતી.
HOW WE CAN HELP
This is one of the most visited temples in the city because of its history and religious beliefs attached to it.
For performing Pujas, Arti & Bhajan is available for the devotees. Click on Downloads & you can have it for Lord Apagiga.
Download
Devotees can offer donations for Apagiga Gadi Mandir. The trust uses the donation to manage & maintain.
Donation
Apagiga Gadi Mandir was constructed by Bhargav Sompura.This is one of the most visited temples in the city.
Aaj ka Shringar
Sign Up For Temple Update
Our Blog
બગસરામાં પૂ.શ્રી આપાગીગા ગાદી મંદિરમાં અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી અહીની સુપ્રસિધ્ધ પૂ. શ્રી આપાગીગાના ગાદી મંદિરની પ્રાચીન પરંપરા અનુસાર સંતોએ પ્રસ્થાપિત
Varanasi At Night
Revolutions of the bright points that first defined him to me. And beneath the effulgent Antarctic skies I have boarded the Argo-Navis,